TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

ધી મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ કો.ઓપ.સો.લી ના પ્રમુખ શ્રી અબ્દુલ રજ્જાક ટીંટોઇયાએ મુખ્યમંત્રી રાહતફંડમાં રૂ.૧ લાખ નો ચેક જમા કરાવ્યો

કેતન પ્રણામી અરવલ્લી

કોરોના નામની મહામારીએ સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવી દીધેલ છે જેની સામે ભારત દેશને બચાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૧ દિવસના લોકડાઉન પછી બીજું લોકડાઉન ૩ મે સુધી લંબાવ્યું છે સમગ્ર દેશ લોકડાઉન છે. કેન્દ્ર

સરકાર, રાજ્ય સરકાર, સહકારી સંસ્થાઓ, ટ્રસ્ટો તથા વ્યક્તિગત રીતે દેશ-દુનિયાના લોકો કોરોના વાયરસ ની સામે લોકોને મદદરૂપ થવા માટે ખુલ્લા મને મદદ કરી રહ્યા છે ત્યારે મોડાસામાં આવેલી ધી મોડાસા રોડ ટ્રાન્સપોર્ટ કો.ઓપ.સો.લી ના પ્રમુખ મોડાસા શહેરમાં સેવાકીય કાર્યો માટે હંમેશા તત્પર રહેતા એવા અબ્દુલ રજ્જાક ટીંટોઇયાએ મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરાવવામાં આવ્યો હતો.