મોડાસા તાલુકાના રખિયાલ ગામના અનુસૂચિત સમાજ દ્વારા સામાજિક વાડી માટે છેલ્લા 22 વર્ષથી ભચડિયા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી આપવા છતાં ફાળવવા માં ન આવતા પરિણામલક્ષી ન્યાય મળે તે અંગે અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું
કેતન પ્રણામી અરવલ્લી અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના રખિયાલ ગામમાં અનુસૂચિત સમાજના સામાજિક હિત અર્થે વાડી માટે 22 વર્ષથી ભચડિયા...Read More