મોડાસા લાઇન્સ ક્લ્બ "કોરોના વોરિયર્સ" તરીકેની નોંધ લાયન્સ ઇન્ટરનેશનલે લીધી લાયન્સ ક્લબના હોદ્દેદારોને સન્માનિત કરાયા
કેતન પ્રણામી અરવલ્લી
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતી મોડાસા લાયન્સ ક્લબ દ્વારા લોકડાઉનના સમયમાં કોરોના વોરિયર્સ તરીકે ફહરાજ d બજાવી હતી દિવ્યાંગ શાળા,આઈટીઆઈ,લીઓ પોલીસ ચોકી,લિયો પીકઅપ સ્ટેન્ડ જેવા પર્મેનેન્ટ પ્રોજેક્ટ ધરાવતી મોડાસા લાયન્સ ક્લબના પૂર્વ ચેરમેન અને ૧૯૯૯ થી કેબિનેટમાં ચેરમેન તરીકે સેવા આપતા કમલેશ પટેલના માર્ગદર્શન હેઠળ મોડાસા લાયન્સ ક્લ્બ સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહી છે. કોરોનાની
મહામારીમાં મોડાસા લાયન્સના પ્રમુખ નવીન રામાણી, પ્રવીણ પરમાર, પરેશ શાહ, જનજાગૃતિ ફેલાવાની સાથે માસ્ક અને સૅનેટાઇઝનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું જેની નોંધ લાયન્સ ઇન્ટરનેશનલમાં લેવાઈ હતી અને મોડાસા લાયન્સ ક્લબના કોરોના વોરિયર્સને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવતા મોડાસાના નગરજનોએ અભિનંદન પાઠવ્યા હતા.