બાયડના કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલ એ પરિવાર પર જીવનું જોખમ હોવા અંગે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
કેતન પ્રણામી અરવલ્લી
બાયડ-માલપુરના ધારાસભ્ય જશુ ભાઈ પટેલ તેમના મત વિસ્તારમાં ખુબ બહોળી લોકચાહના ધરાવે છે છેલ્લા કેટલાક સમયથી ધારાસભ્ય જશુ પટેલે તેમના મત વિસ્તારમાં વિકાસના કામો અને વિકાસના કામો અંગે તંત્રમાં આક્રમક રજુઆત કરતા અને પ્રજાની સમસ્યાનું નિરાકરણ લાવવા તંત્ર સામે બાથ ભીડી રહ્યા હોવાથી તંત્રના ઈશારે કેટલાક અસંતુષ્ટ લોકો હુમલો કરવાની ભીતી હોવાનું જણાવી મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી તેમના અથવા તેમના પરિવારના સભ્યો સાથે કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બને તો તંત્રની જવાબદારી રહેશ તો આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી છે.છેલ્લા બે દિવસથી બાયડ કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલે વિકાસના કામો અને ભ્રષ્ટાચાર સામે બાયો ચઢાવી છે
બુધવારે જીલ્લા કલેકટર સામે કેબિનમાં બેસી રજૂઆત કર્યા પછી યોગ્ય જવાબ ન મળતા કલેકટર કચેરીમાં શર્ટ ઉતારી અને રામધુન બોલવી હતી અને ગુરુવારે મોડાસા ચાર રસ્તા ખાતે પણ ધરણા યોજાતા વહીવટી તંત્રની ભારે બદનામી થઈ રહી છે. ધારાસભ્ય જશુ ભાઈ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી તેમની અને તેમના પરિવાર પર જીવનું જોખમ હોવાનું અને તંત્રના ઈશારે અસંતુષ્ટ લોકો દ્વારા હુમલો કરાવી શકે છે અને મારા કે મારા પરિવાર સાથે કોઈ પણ પ્રકારનો ઉમલો થશે તો જવાબદારી તંત્ર ની રહેશેનું જણાવી તેમની અને પરિવારની સલામતી માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ કરી હતી