TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મોડાસા ના 5 વર્ષ ના સહજ મેહરીયા એ કોરોના ને લઇ લોકો ને જાગૃત કરવા પોતાના જ ઘર મા ઘર બનાવ્યુ*

કેતન પ્રણામી અરવલ્લી




આજે વિશ્વ આખું કોરોના ની મહામારી થી પીડાય છે
ત્યારે 5 વર્ષ ના સહજ મેહરીયા પોતાના સ્કૂલ ના મિત્રો તેમજ સોશિયલ મીડિયાના માધ્યમ થી  પોતાના ઘર ની આસ-પાસ રહેતા રહીશો.ને કોરોના મા પોતાના જ  ઘરો મા સુરક્ષિત રેહવાય નો મેસેજ આપિયો હતો.
કોરોના વાઇરસ મા બાળકો પોતાના ઘરોમા ટીવી અને ગેમ રમી  કંટાળી જતા હોય છે
ત્યારે સહજ મેહરીયા પોતાના જ ઘર મા ઘર બનાવ્યુ છે.
વોશિંગ મશીન ના ખોખા નો ઉપયોગ કરી ઘર બનાવ્યુ છે તેમજ ઘર ની સાફ સફાઈ કરે છે ખોખા ના ઘરને સ્કેચપેન થી અલગ અલગ  કલર કરી પોતાનો સમય વિતાવે છે
સહજ મેહરીયા ના પિતા હિતેન્દ્રકુમાર રમેશભાઈ પોલીસ મા હેડ કોન્સ્ટેબલ તરીકે મેઘરજ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવે છે

કોરોના વાઇરસ ને લઇ સતત ખડે પગે રહી ફરજ બજાવી રહીયા છે.
ત્યારે સહજ  કોરોના વાઇરસ ને લઇ સોશ્યિલ મીડિયા ના માધ્યમ થી લોકો તેમજ મિત્રો ને સમજાવી રહીયો છે ઘરમાં રહો સુરક્ષિત રહો.
આ જોતા પિતા હતેન્દ્રકુમાર પોતાના દીકરા સહજ ને સલામી  આપી રહીયા છે અને નાની ઉંમર મા લોકો અને મિત્રો ને કોરોના વિશે જાગૃત કરી રહીયો છે તે જોતા સહજ ને પણ કોરોના વોરિયર્સ ગણાવી રહીયા છે.
સહજ મેહરીયા કહે છે મારા પ્પપા પોલીસ મા છે તેઓ કોરોના વાઇરસ થી લોકો ના જીવ બચાવે છે અને હું સોસીયલ મીડિયા ના માધ્યમ થી મારા મિત્રો તેમજ મારા શહેર ના લોકો ને ઘરમાં રેહવાની સલાહ આપું છું.
જેથી કરી હું મારા પ્પપા તેમજ પોલીસ ને મદદરૂપ થાવ.