TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી જિલ્લા મા લોકડાઉન દરમિયાન માલપુર કાટકુવા ના દબંગ ફોરેસ્ટર નું શરમજનક કૃત્ય સામે આવ્યુ

કેતન પ્રણામી અરવલ્લી 


રાજ્ય ભરમા લોકડાઉન જેવી ગંભીર પરિસ્થિતિ મા અધિકારી ઓ સંસ્થાઓ અને લોકો ધ્વારા  સેવાકીય કામો કરી રહીયા છે.ત્યારે લોકડાઉન મા ધંધા રોજગાર ઠપ થતા લોકો ને ખાવાના ના ફાંફા પડ્યો છે.
ત્યારે માલપુર ના કાટકુવા રેન્જ ના  દબંગ ફોરેસ્ટર ધ્વારા ગરીબ ખેડૂત પરિવાર ને હેરાન તેમજ ધમકાવી પૈસા ની માંગણી કરી હતી . ગરીબ ખેડૂત પરિવાર લોકડાઉન જેવી પરિસ્થિતિ મા રોતો જોવા મળ્યો હતો.
અરજદાર ડાયાભાઈ તેમજ કમલેશભાઈ ડાયાભાઈ છેલ્લા વિસ વર્ષ થી સર્વે નંબર 184/2  જમીન ખેડી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા.. ત્યારે


માલપુર મામલતદાર ને જાણ થતા તે જમીન રેવન્યુ મા આવતા. માલપુર મામલતદાર તરફ થી ૨૦૦૦ હજાર રૂપિયા નો દંડ ફટકારવામાં આવીયો હતો.. તેમજ અરજદાર ધ્વારા તે રકમ ભરી દેવામાં આવી હતી.
પણ કેટલાક સમય થી વનવિભાગ ના અધિકારી ધ્વારા હેરાન ગતિ અને પૈસાની માંગણી કરવામાં આવી રહી છે તેમજ


અરજદાર ધ્વારા માહિતી અધિકાર ધ્વારા વનવિભાગ મા આર.ટી.આઈ માહિતી માંગતા અરજદાર ને સંપૂર્ણ માહિતી આપવામાં આવી ન હતી.
જો આ જમીન રેવન્યુ મા આવે છે તો વનવિભાગ  કેવા પ્રકાર નો હક દાવો કરી ને અરજદાર ને ડરાવી રહ્યા છે તેમજ પૈસાની માંગણી કરે છે  તે મોટો પ્રશ્નન બની રહીયો છે
વન અધિકારી આ જમીન પર કેસ ચાલુ હોય તો કયા કારણસર તારનીવાડ કરવા પહોંચી જાય છે
તેમજ આ ગરીબ ખેડૂત નું જમીન ઉપર બનાવેલું છાપરુ કેમ


તોડી પાડયું હતું.તે પણ મોટો પ્રશ્ન ઉભો થાય તેમ છે.
આ બાબતે માલપુર રેન્જ ફોરેસ્ટ અધિકારી નો સંપર્ક કરી  ટેલિફોનિક પૂછપરછ કરતા તેમણે એવુ જણાવ્યું હતું કે "જાતે જઈ મામલતદાર માથી ઉતારા કાઢવી લઇ જોઈ લેવું" તેમ કહી ફોન કટ કરી દીધો હતો.
માલપુર રેન્જ ના અધિકારી માહિતી આપવાના બદલે પોતાની સત્તા નો રોફ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું હતું
જો જિલ્લા કલેક્ટર આ ગરીબ ખેડૂત ની વાહરે આવે તો આ જમીન કોની છે તે પ્રશ્નન નો નિકાલ આવે તેમ છે.