અરવલ્લી જિલ્લામાં ૪૬ મા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી
કેતન પ્રણામી અરવલ્લી
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાને હરિયાળો બનાવાશે
કલેકટરશ્રી અમૃતેશ ઔંગાબાદબર
મોડાસા,અરવલ્લી જિલ્લામાં કલેકટર કચેરીના પટાંગણમાં જિલ્લા સમાહર્તાશ્રી અમૃતેશ ઔંગાબાદબરના હસ્તે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ તબ્બકે કલેકટરશ્રીએ જણાવ્યુ હતુ કે અરવલ્લી જિલ્લાને હરીયાળોબનાવવાની નેમ સાથે મોડાસા તાલુકાની મેઢાસણ, માઝૂમ નર્સરીમાં બે લાખ, ધનસુરાની આલમપુર-નવલપુરમાં ૧.૯૫ લાખ, બાયડની બીબીપુરામાં ૧.૯૦ લાખ, માલપુરની લાલસીપુર- મેડીટીંબામાં ૧.૯૯ લાખ, મેઘરજની શણગાલ-ઢેકુડી-હિરાટીંબામાં ૨.૪૫ લાખ, ભિલોડાની મેશ્વો-માંકરોડા નર્સરી ૨.૪૫ લાખ મળી કુલ ૧૨,૭૪,૦૦૦ નીલગીરી, લીમડા, અરડુસા, આસોપાલ,ગુલમહોર,સરગવો,વડ્લો, જેવા વૃક્ષોની સાથે સાથે ફળાઉ વૃક્ષ જેવા કે દાડમ, જામફલ, જાંબુ, આંબા, આંબળા જેવા રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે જેનો ખુલ્લી જગ્યાઓમાંવાવેતર કરવામાં આવશે.
આ પ્રસંગે સાબરકાંઠા- અરવલ્લીના સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી, મોડાસા પ્રાંત અધિકારીશ્રી , મોડાસા મામલતદારશ્રી, વન વિભાગના અધિકારીશ્રી તથા કર્મચારીઓ દ્રારા પણ આ પર્યાવરણ જાળવણીમાં ભાગ લીધો હતો