TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

આંતરરાજ્ય વાહન ચોરતી ગેંગના એક આરોપીને ટ્રક સાથે ઝડપી પાડતી મેઘરજ પોલીસ

કેતન પ્રણામી અરવલ્લી


         સમગ્ર રાજ્ય મા ઘરફોડ ચોરી તેમજ વાહનો ચોરતી ગેગ સક્રિય બનતા પ્રજા મા ભયનો માહોલ ફેલાયો હતો.. તેમજ આંતરરાજ્ય વાહનો ચોરતી ગેગ માથાના દુખાવા સમાન જોવા મળી રહી છે. ત્યારે મેઘરજ પોલીસ પી.આઈ  જે.પી.ભરવાડ તથા મેઘરજ પોલીસ સ્ટાફ ઉન્ડવા પોલીસ ચેક પોસ્ટ પર ચેકીંગ કરી રહીયા હતા તે દરમિયાન રાજસ્થાન રાજ્યના માંડલી, સીમલવાડા રોડ



પરથી ગુજરાત રાજ્ય  ઉન્ડવા પોલીસ ચેકપોસ્ટ  થઇ ગુજરાતમા  પ્રવેશ કરતી ટ્રક આગળ સ્વીફ્ટ ગાડીમા બેસેલ ૨ ઈસમ પૈકી ૧ ઈસમ અચાનક ગાડી મૂકી ભાગવા જતા ટ્રક મા રહેલ ડ્રાઈવર પણ તેની સાથે ભાગતા બોડર પર ચેકિંગ કરી રહેલ પોલીસ ને શંકા જતા સ્વીફ્ટ ગાડીમા ડ્રાઈવર સાઈડ મા બેસેલ ઈસમ ભાગે તે પેહલા પોલીસે પકડી પડ્યો હતો...
પકડાયેલ ઈસમ ને પ્રાથમિક તપાસ મા પૂછતાં તેને જણાવ્યું કે
પોત
રતનલાલા ઉફે  ભવંરલાલા  જાતે ગજુજર ઉ.વ.૨૪ રહે બોજુંદા , તા ચિત્તોડગઢ,થાણા
જી.ચિત્તોડગઢ રાજસ્થાન નો હોવાનું જણાવ્યુ હતું વધારે પૂછપરછ કરતા રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ જીલ્લાના ચદેરીયા પોલીસ સ્ટેશનના
CR.NO.0230 /2020, 379 SECTION OF IPC ના ચોરી  ગયેલ ટાટા ૩૧૧૮સી
ટ્રક નંબર  RJ-19-GB-3873 તેમજ સ્વીફ્ટ ગાડી નંબર RJ-35 CA-1749 ફાયલોટિંગ કરી રહીયાની કબૂલાત કરી હતી.
તેમજ ભાગી ગયેલ આરોપી
ભગવતસસિંગ તથા તેઓની સાથે  અન્ય બે આરોપી ભાગી ગયેલાના નામ સરનામાં મળી આવેલ નથી.
મેઘરજ પોલીસે તેમજ
એક સેમસંગ કં૫નીનો મોબાઇલ ફોન ડિસ્પ્લે  તટૂેલી હૃાલતમા  IMEI No 351753102285417, 351754102285415 જેની કુલ કિંમત .રૂ.૩૦૦૦/- તેમજ
રોકડ રકમ રૂ.૧૫૦૦/-
, મારુતિ સુજકી સ્વીફટ કર નંબર  RJ-35 CA-1749 ની કુલ કિંમત રૂ.૫,૦૦,૦૦૦/- તથા ટાટા ટ્રક  ૩૧૧૮સી RJ-19-GB-3873,  કુલ કિંમત .રૂ૧૦,૦૦,૦૦૦, ટ્રક ગાડી માલિક ના કાગળોની ફાઇલ કિંમત.રૂ.૦૦/-
તેમજ એક લાવા  કં૫નીનો સાદો  કી-પેડ વાળો મોબાઈલ  ફોન IMEI NO.352051116585859,
352051116585867 ની કુલ કિંમત .રૂ.૫૦૦/-
અને એક કાળા  રંગનું પર્સ જેની અંદર જુદા જુદા  કાગળ તેમજ વિઝીટીગ કાર્ડ મળી આવેલા છે  કુલ મુદામાલની  કિંમત રૂ.૧૫,૦૫,૦૦૦ સાથે આંતરરાજ્ય આરોપી ને પકડી પાડી મોટી સફળતા મેઘરજ પોલિસ ને મળી હતી