મોડાસા ટાઉન પોલીસે 60,000 ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપ્યો
કેતન પ્રણામી અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં વિદેશી દારૂના શોખીનોમાં વધારો નોંધાયો હોય તેમ રોજેરોજ વિદેશી દારૂની હેરાફેરી કરનારા લોકો ઝડપાવાનો સિલસિલો યથાવત છે. આજરોજ મોડાસા ટાઉન પોલીસ ઈન્સ્પેકટર સી પી વાઘેલાની દોરવણી હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડ પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, મેઘરજ મોડાસા રોડ તરફથી આવી એક નંબર પ્લેટ વગરનું વાદળી કલરનું એક્ટીવા ઉપર એક શખ્સ વિદેશી દારૂ લઈ અમદાવાદ તરફ જવાનો છે. જેથી મોડાસા સહયોગ ચાર રસ્તા ચાર રસ્તા પાસે પોલીસે નાકાબંધી કરી હતી ત્યારે બાતમીવાળું એક્ટીવા પર થેલો ભરવી શખ્સ આવી પહોંચ્યો પહોંચતાં તેને રોકી ચેક કરતાં થેલો તથા ડેકીમાંંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી 60 બોટલો.
કુલ કિંમત રૂપિયા 10800 તથા એક્ટીવા મળી કુલ મુદ્દામાલ રૂપિયા 60800નો કબજે લઈ આરોપી પ્રવિણભાઈ ઈશ્વરભાઈ રામાભાઈ ભગોરા રહે. રાજગોર તા. મેઘરજ ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.