શામળપુર પોલીસે મારુતિ સુઝુકી અર્ટિગા ગાડી નં. RJ 27-UB-4921 માંથી કિ.રૂ ૪૭,૧૨૪/ના દારૂ સાથે બે આરોપીને ઝડપ્યા
કેતન પ્રણામી અરવલ્લી
શ્રી અભય ચુડાસમા, પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા શ્રી સંજય ખરાત,પોલીસ અધીક્ષક સા.શ્રી મોડાસા, જિ-અરવલ્લીનાઓની સુચના તથા ભરત બી.બસીયા નાયબ પોલીસ અધીક્ષક મોડાસા વિભાગ મોડાસા નાઓના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સુચના આપેલ જે સુચના અન્વયે આજરોજ શામળપુર ગામની સીમમાં સમ્રાટ હોટલ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર અ.
હે.કો પ્રમોદચંન્દ્ર સુખદેવપ્રસાદ બ.નં -૧૯૯ તથા બીજા પોલીસના માણસો સાથે વાહન ચેકીંગ દરમ્યાન આરોપી ચાલક બાલકનાથ નયનનાથજી યોગી ઉ.વ-૨૧ રહે. વિરમપુરા,કામલીગાટ,તા-ભીમ,જી-રાજસમંદ તથા અન્ય આરોપી કાનાનાથ જેઠુનાથ યોગી,હાલરહે-કાલેશીયા,તા-દેવગઢ,જિ-રાજસમંદ,મુળરહે- વાગડ કા ખેડા,તા-રાયપુર,જિ-ભિલવાડા (રાજસ્થાન)વાળા
નાનો પોતાના કબજા ભોગવટાની એક સફેદ કલરની મારુતિ સુઝુકી અર્ટિગા ગાડી નં. RJ.27-UB-4921ની અંદર તથા ડેકીમાં સંતાડેલ ઇગ્લીદારૂની પેટીઓ નંગ -૭ જેની કિ.રૂ ૪૭,૧૨૪/- ની લઇ આરોપી ચાલક તથા અન્ય ઇસમ પકડાઇ જતા શામળાજી પોલીસ સ્ટેશન પાર્ટ સી ૧૧૧૮૮૦૧૦૨૦૦૩૧૯/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫(એ),(ઇ), ૧૧૬બી, ૯૮(૨),૮૧ મુજબનો ગુન્હો રજિસ્ટર કરી આ કામે. પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી