TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી વહીવટી તંત્રએ રાજસ્થાનને જોડાતી તમામ સરહદો અને આંતરજીલ્લા સરહદ વાહનો પર પાબંધી

કેતન પ્રણામી અરવલ્લી 




અરવલ્લી જીલ્લા કલેક્ટર અમૃતેષ ઔરંગાબાદકર ના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે કોરોના મહામારી ને રોકવા માટે કમર કસી છે રાજસ્થાન રાજ્યમાંથી પ્રવેશતા તમામ સરકારી અને ખાનગી પબ્લિક ટ્રાન્સ્પર્ટ સાથે જોડાયેલા વાહનો પર પાબંધી લાદી દીધી છે ફક્ત જીવનજરૃરિયાત ચીજ વસ્તુઓ અને ખાનગી વાહનો માટે આંતરરાજ્ય સરહદો ખુલી રહેશે.ગુજરાત ના સરહદી વિસ્તાર માં બહાર ન રાજ્યો માંથી આવતા લોકો ને રોકવા માં આવેછે તેમનું મશીન વડે સ્ક્રીનીંગ કરવામાં આવેછે અને જરૂર જણાય



તો તેવા મુસાફરો ને તબીબી સારવાર પુરી પાડવા માં આવેછે ત્યારે અરવલ્લી જિલ્લા ના શામળાજી પાસે રતનપુર સરહદે રાજસ્થાન તરફ થી આવતા વાહનો ને પોલીસ આરટીઓ અને આરોગ્ય વિભાગ ના કર્મચારિયો દ્વારા રોકી અને તેમનું સ્ક્રીનીંગ કરવામાં આવેછે તેમની યોગ્ય પૂછપરછ બાદ જો શરદી તાવ અને ઉદરસ જેવા લક્ષણો જણાય તો તેમને આઇશોલેટેડ કરવામાં આવેછે આમ કોરોના ના કહેર ને આટલો સમય વીત્યા બાદ મોડે મોડે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર જાગ્યું છે