રિપબ્લિક ભારત ન્યુઝ ચેનલ ના ચીફ એડિટર આરનબ ગોસ્વામી પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરી ગંભીર રીતે ઘાયલ થતા પત્રકારો પર થતા હુમલા ને વખોડતું પત્રકાર પ્રેસ પરિષદ
કેતન પ્રણામી અરવલ્લી
આરનબ ગોસ્વામી ચીફ એડિટર પત્રકાર પર મુંબઈ માં મોડી રાત્રે ઘરે જતા ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા હમલો કરી ગંભીર રીતે ઘાયલ કરવા થી આ હુમલો અરનાબ ગોસ્વામી પર નહિ પણ સમગ્ર મિડિયા પર હુમલો કહેવાય ત્યારે પત્રકારપ્રેસ પરિષદ સંઘઠન દ્વારા અરવલ્લી જિલ્લા
કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર ને અરવલ્લી જિલ્લા ના પત્રકારો એ આવેદન પત્ર આપી હુમલો ખોરો ને તાત્કાલિક પકડીને કડક માં કડક સજા થાય અને બીજીવાર આવી ઘટનાઓ પત્રકારો પર નહિ થાય તેવી માગણીઓ તેમજ ડોકટરો પર હુમલો કરનાર માટે તાજેતરમાં કાયદો બનાવ્યો તેવા પત્રકારો ની સુરક્ષા માટે કાયદો બનાવી પત્રકારો ને રક્ષણ પૂરું પાડવામાં આવે તેવી માગણી કરવામાં આવી આ આવેદનપત્ર આપવા પત્રકાર પ્રેસ પરિષદ ના સભ્યો જોડાયા હતા