TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી જિલ્લા ની સખી મંડલ ની બહેનો દ્વારા કોરોના ની લડાઈમાં માસ્ક બનાવી આપ્યો સહકાર

કેતન પ્રણામી અરવલ્લી




અરવલ્લી જિલ્લા માં જિલ્લા પંચાયત હસ્તક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના એન.આર.એલ.એમ શાખા દ્વારા  ચાલતા ગ્રામીણ સખી મંડળની બહેનોએ કોરોના સામેની લડત માં


સહકાર આપવા માટે જિલ્લા ના જુદા જુદા વિભાગો દ્વારા મળેલ માસ્ક બનાવવાના ઓર્ડર ને સ્વીકારી અત્યાર સુધીમાં માં કુલ- ૪૦૦૦૦/- માસ્ક બનાવેલ છે. જેમાં અરવલ્લી જિલ્લાના


૩૦  સખી મંડળ ના ૭૯ સખી મંડળની બહેનોએ ૪ લાખ રૂપિયાની આવક કરી પોતાની આજીવિકા પણ ચાલુ રાખી અને જિલ્લા માં કોરોના ની લડતમાં પોતાનું અનોખું યોગદાન આપેલ છે.