ખબરદાર..! અરવલ્લી જીલ્લામાં અન્ય જીલ્લામાંથી પ્રવેશ કર્યો છે તો! અરવલ્લી પોલીસે અન્ય જિલ્લામાંથી આવેલા ૮ લોકો સામે ગુનો નોંધ્યો
કેતન પ્રણામી અરવલ્લી
કોરોના વાયરસના પગલે એક રાજ્યમાંથી બીજા રાજ્યને અને એક જીલ્લામાંથી અન્ય જીલ્લાને જોડતી સરહદો સીલ કરી દેવામાં આવી છે જીલ્લામાં લોકડાઉનની સ્થિતિમાં પણ અન્ય શહેરો, કોરોનાગ્રસ્ત વિસ્તાર અને જીલ્લામાંથી લોકો છાનેછુપીને અરવલ્લી જીલ્લામાં રાત્રી કે વહેલી સવાર દરમિયાન ખાનગી વાહનોમાં પહોંચી રહ્યા હોવાનું જીલ્લા પોલીસવડા મયુર પાટીલને ધ્યાને આવતા આવા શખ્શોને ઝડપી પાડી જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેની સૂચના આપવામાં આવતા આંબલીયારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આશિષ પટેલે અન્ય
જીલ્લામાંથી આવેલા ૮ લોકો સામે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગ બદલ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.આંબલીયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં અન્ય જીલ્લામાંથી કેટલાક લોકોએ લોકડાઉનની અમલવારીમાં પણ પ્રવેશ કરવામાં સફળ રહેતા આંબલીયારા પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાં તપાસ હાથધરી ૧)સંદીપ દિનેશકુમાર પટેલ,૨)ઇન્દીરાબેન દિનેશભાઇ પટેલ,૩)અલ્પેશભાઈ રમણભાઈ વાળંદ,૪)સંગીતાબેન અલ્પેશભાઈ વાળંદ (તમામ રહે, જીતપુર), ૫)ગૌરાંગ મહેન્દ્રભાઈ પ્રજાપતિ,૬)આરતીબેન ગૌરાંગભાઈ પ્રજાપતિ (બંને,રહે રમોસ), ૭) વિજય રવચંદભાઈ પટેલ અને ૮) અલ્પાબેન વિજયભાઈ પટેલ (બંને,રહે.અમીયાપુર) વિરુદ્ધ જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.