મોડાસા કોવીડ-૧૯ હોસ્પિટલ કોરોના વોરિયર્સની સઘન સારવાર થી ૪ વર્ષની બાળા સહીત ૫ લોકો કોરોના સામે જંગ જીત્યા :તાળીના નાદ થી વિદાય
કેતન પ્રણામી અરવલ્લી
કેન્દ્ર સરકારે કોરોનાના કેસના આધારે રાજ્યના ૩૩ જિલ્લાને રેડ,ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં સમાવેશ કર્યો છે જેમાં અરવલ્લી જીલ્લાનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવતા લોકો ચિંતિત બન્યા છે. અરવલ્લી જીલ્લામાં કોરોનાના ૧૯ પોઝેટીવ કેસ નોંધાયા છે જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અરવલ્લી જીલ્લામાં ૬ કોરોનાના દર્દીઓને કોરોનાને મ્હાત આપતા હાલ ૧૨ કોરોનાગ્રસ્ત દર્દીઓ મોડાસા અને વાત્રક કોવીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાં વાત્રક કોવીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીની તબિયત લથડતા હિંમતનગર કોવીડ હોસ્પિટલમાં ખસેડાયો હતો તબિયત સુધારતા પરત વાત્રક હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જીલ્લાની મોડાસા અને વાત્રક કોવીડ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સની સઘન સારવારના પગલે છેવાડીયાની મહિલા પછી મોડાસાની કોવીડ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહેલ નાંદીસણ ગામની ૪ વર્ષીય બાળા સહીત બે લોકો,રાજલી ગામનો યુવાન અને લીંબોદરાના યુવકે
કોરોનાને મ્હાત આપતા ભાગ્યલક્ષી કોરન્ટાઈન સેન્ટરમાંથી રજા આપવામાં આવતા હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો, આરોગ્યકર્મચારીઓએ તાળીઓના નાદથી વધાવી લીધી હતી કોરોના વોરિયર્સે આપેલા સન્માનથી દર્દીઓ ભાવુક બન્યા હતા.મોડાસાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં સઘન સારવાર બાદ ૪ વર્ષીય બાળા સહીત ૫ લોકો કોરોના સામે જંગ જીતતા સરકારની ગાઈડલાઈન મુજબ કોરોનટેઈન સેન્ટરમાં ૫ દર્દીઓને ખસેડાયા પછી શનિવારે મોડાસા નજીક ભાગ્યલક્ષ્મી કોરન્ટાઇન સેન્ટરમાંથી ૫ દર્દીઓને રજા આપવામાં આવતા કોરોનાની સઘન સારવાર કરનાર કોરોના વોરિયર્સ અને કોરોનાને હરાવનાર દર્દીઓને હૂંફ અને ઉતસાહ વધારવા જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામેલીયા ઉપસ્થિત રહ્યા હતા.