TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

અરવલ્લી જિલ્લા માં ભારે વરસાદના પગલે પોલીસવડા દ્વારા નીચાણવાળા વિસ્તારો તેમજ રોડ રસ્તાઓ પર બંદોબસ્ત ગોઠવાયો

કેતન પ્રણામી અરવલ્લી

    ભારે વરસાદ ને પગલે પોલીસ વડા ની સૂચનાથી તાત્કાલીન બંદોબસ્ત ગોઠવતા પ્રજાજનો એ પોલીસ ની કામગીરી ને બિરદાવી હતી



સમગ્ર રાજ્ય મા ભારેથી અતિભારે વરસાદ ના પગલે સમગ્ર રાજ્ય રોડ રસ્તાઓ તેમજ વૃક્ષધરાશય  થવાના  તેમજ પાણી ઘરોમા ભરાઈ જવાના બનાવો જોવા મળી રહીયા છે. ત્યારે અરવલ્લી જિલ્લા મા સતત વરસાદ વરસી રહીયો છે તે જોતા નીચાણ વાળા વિસ્તારો મા પાણી ભરાતા તેમજ નાના મોટા કોઝવે પર ભારે પાણી ધસી આવતા પોલીસવડા સંજય ખરાત  અનીચ્છનીય બનાવ ન બને તેની ગંભીરતા લેતા તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવીય છે. ત્યારે જીતપુર - કુડોલ....ડીપ.. ઇસરોલ- રાજલી-માધુપુર..ડીપ
રામગઢી આઘડીયા રોડ ડીપ
પટેલ છાપરા ડીપ.રેલાવાડા નદી.
જીતપુર નવા જતા રોડ. જેવા વિસ્તારમાં તાત્કાલીન બંદોબસ્ત ગોઠવતા પ્રજાજનો એ પોલીસ ની કામગીરી ને બિરદાવી હતી
તેમજ મોન્સૂને  ચાલતા નીચાણ વાળા વિસ્તારમાં ભયજનક તળાવો ની ગંભીરતા ની નોંધ લેવાઈ હતી.આશરે 25 જેટલાં પોઇન્ટ અને 22 પેટ્રોલિંગ વીહકલો તૈયાર કરવામાં આવી છે તરવૈયા.લાંબા રસ્સા તેમજ લાઈફ સેવિંગ જેકટો સાથે બંદોબસ્ત ખડકી દેવામાં આવીયો છે લોકલ પોલીસ અધીકારીઓ  આગેવાનો તેમજ સરપંચો સતત સંપર્કમાં રાખવામાં આવીયા છે  તેમજ કંટ્રોલરૂમ સતત જિલ્લા કલાકે કલાકે રિપોર્ટ કરી રહીયુ છે