TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મોડાસા ના સાયરા અપમૃત્યુ યુવતી ના મોતનો મામલો

બ્યૂરો રિપોટ. કેતન પ્રણામી અરવલ્લી.
બ્રેકિંગ.


દુષ્કર્મ હત્યા અને અપહરણ ના ત્રણે આરોપીઓ ને કોર્ટ માં રજુ કરાયા

સી.આઇ.ડી ક્રાઈમ દ્વારા ત્રણ દિવસ ના રિમાન્ડ પૂર્ણ થતાં આજે ફરી કોર્ટ માં રજુ કરાયા

રિમાન્ડનો સમય પૂર્ણ થતાં આરોપીઓને સબજેલમાં મોકલી આપાયા