TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મોડાસા માર્કેટયાર્ડના જથ્થાબંધ કરિયાણાના વેપારીઓ ૫ દિવસ સ્વૈચ્છીક બંધ રહેસે

કેતન પ્રણામી અરવલ્લી


અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો કોરોનાગ્રસ્ત બનતા કોરોનાના કહેરથી અરવલ્લી જીલ્લાના લોકો હચમચી ઉઠ્યા છે.


મોડાસા માર્કેટયાર્ડમાં આવેલી કરિયાણાના જથ્થાબંધ વેપારીઓના ત્યાં ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી કરવા વેપારીઓ અને લોકો પહોંચતા હોવાથી કોરોના સંક્રમણનો ખતરો પેદા થતા વેપારીઓએ સ્વયંભૂ ૫  દિવસ ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.