TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

ધનસુરા તાલુકા પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનો ના આર્થિક સહાય થી ૩૦,૮૦૦ માસ્ક બનાવી ને મહિલા આઇ.ટી.આઇ મોડાસા ખાતે જમાં કરાવ્યા

કેતન પ્રણામી અરવલ્લી 

કોરોના વાયરસ Covid-19 ફેલાવાના કારણે આજે વિશ્વ સામે આ વિપરીત પરિસ્થિતિ સામે લડવા માટે પડકાર ઊભો થયો છે ત્યારે અરવલ્લી જીલ્લામાં પ્રવર્તમાન મહામારીને અટકાવવા


 અથાગ કામગીરી હાથ ધરવામાં આવી છે માનનિય શ્રી. ડી.ડી.ઓ સાહેબશ્રીની પ્રેરણાથી માનનિય શિક્ષણાધિકારી સાહેબશ્રી તેમજ નાયબ શિક્ષણાધિકારી સાહેબશ્રીની આગેવાની હેઠળ ધનસુરા તા.પ્રા. શિક્ષણાધિકારી તેમજ બી.આર.સી સાહેબશ્રી ના સહિયારા પ્રયાસમાં આપ સૌ શિક્ષક ભાઇઓ, બહેનો, તેમજ જૂથમંત્રીઓ, એચ.ટાટ.મિત્રો, સી.આર.સી.મિત્રોએ અમને જે સાથ સહકાર મળ્યો હતો
અનિલભાઈ પટેલ
ઉપપ્રમુખશ્રી ,અને અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ રણછોડભાઈ દેસાઈ
પ્રમુખશ્રી, ધનસુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ
 કૃષ્ણકાંત બી. પટેલ
મહામંત્રી શ્રી, ધનસુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ગોપાલ ભરવાડ



હમંત્રી, ધનસુરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ
 ધનસુરા તાલુકા પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનો ના આર્થિક સહાય થી 30,800 માસ્ક બનાવી ને મહિલા આઇ. ટી. આઇ મોડાસા ખાતે જમાં કરાવેલ છે અને હજુ પણ માસ્ક બનાવવા ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.