રતનપુર ચેકપોસ્ટ નજીક કતલખાને લઇ જવાતા ગાય વાછરડા ભરેલી ટ્રક સાથે પાયલોટિંગ કરતા ડાલા ને ઝડપી પડતી અરવલ્લી એસ.ઓ.જી*
કેતન પ્રણામી અરવલ્લી
સમગ્ર રાજ્યભર મા ગાય વાછરડા ભરેલી ટ્રકો તેમજ ડાલા મારફતે કતલખાને લઇ જવાતા પશુઓ ને અટકાવવા પોલીસ અને સામાજિક સંસ્થાઓ પ્રયાસોં કરતી હોય છે,
ત્યારે થોડા સમય પહેલા જ મોડાસા આસપાસના વિસ્તારમાં પોલીસ અને માલધારી સમાજ દ્વારા આશરે 200 ઉપરાંત ગાયોને બચાવી લેવામાં આવી હતી.
ત્યારે અરવલ્લી એસ.ઓ.જી પોલીસ પી.આઈ જે.પી ભરવાડ તેમજ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમા રતનપુર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ મા હતા તે દરમિયાન બાતમી ના આધારે ટ્રક ગાડી કન્ટેનર નંબર UP-21-CN-6563.મા બિનઅધિકૃત રીતે વગર પાસ પરમીટ વગર ગાય વાછરડા 40 ને ગાળા ના ભાગે, પગે અને મોઢા ના ભાગે રસ્સી વડે મરણતોલ હાલત મા ખીચોખીચ ભરી પાણી અને ઘાસચારા વગર કતલખાને લઇ જવાતા 40 ગાય વાછરડા તથા ટ્રક ગાડી ની પાયલોટિંગ કરતી પીકઅપ ડાલા ગાડી નંબર MP-14-GC -1959, તથા મોબાઈલ નંગ 5 રોકડ રકમ મળી કુલ કિંમત 15.24.450, સાથે 5 આરોપી પકડી પાડવામાં આવ્યા હતા.તેમજ અબોલ ગાયવાછરડા ને સુરક્ષિત રીતે ઇડર પાંજરાપોળ મોકલી દેવામાં આવ્યા હતા.
તેમજ પકડાયેલા આરોપી વિરુદ્ધ શામળાજી પોલીસ સ્ટેશને ગુન્હો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
*પકડાયેલા આરોપી ના નામ*
(1) ગુલામ મુસ્તુફા ઉફે નારખા પઠાણ રહે મલ્હાર ગઢ જૂનું બજાર તા. મલ્હારગઢ જી. મન્દસોર મધ્યપ્રદેશ.
(2) ફારુખ ઉફે નજીર શેખ ઉ. 42 રહે. હાજી કોલોની નારસેલ રોડ મન્દસોર તા. જી મન્દસોર મધ્યપ્રદેશ.
(3) શાહરુખ ઉફે બાબુ ડૂંડું મુલતાની ઉ. 23 રહે. બોલતગંજ નવી વસ્તી તા.જી. મન્દસોર. મધ્યપ્રદેશ,
(4) આશિક ઉફે મુબારીક ટાડીયા મુલતાની ઉ.42 રહે મુલતાનીપુર તા.જી.મન્દસોર મધ્યપ્રદેશ,
(5) મુખ્તયાર મોહમ્મદશકુર નિયાઘરમુલતાની રહે દોલતપુરા તા.જી.મન્દસોર મધ્યપ્રદેશ,