TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં ૧૦૦ જેટલા વૃક્ષો વાવી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

કેતન પ્રણામી અરવલ્લી


અરવલ્લી જિલ્લાના મોડાસામાં મહિલા પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું.જિલ્લામાં રાજયકક્ષાના વનમહોત્સવ અંતર્ગત મોડાસા ના મહિલા પોલીસ સ્ટેશન માં 100 જેટલા વૃક્ષો વાવી વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી,
મોડાસા શહેરના મહિલા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન અને વિવિધ સામાજિક સંસ્થાઓના સહિયોગ થી પર્યાવરણ બચાવો ના ઉદ્દેશ સાથે વૃક્ષો વાવવામાં આવ્યા હતા સાથે જ વૃક્ષો નું જતન કરવાની સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો જેમાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ વનીતાબેન પટેલ અને મહિલા પીઆઈ એસ.એન.રાઠોડ ઉપસ્થિતિમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો.