TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મોડાસાના અમરાપુરની ગુમ થયેલ યુવતીની લાશ મળવાનો મામલો

બ્રેકિંગ ન્યૂઝ

કેતન પ્રણામી. અરવલ્લી

મોડાસાના અમરાપુરની ગુમ થયેલ યુવતીની લાશ મળવાનો મામલો






ઘટના સ્થળ પર પરિજનો અને સ્થાનિકોનો પોલીસ સામે ઉગ્ર રોષ

પોલીસની ઢીલી કાર્યવાહી સામે લોકો રોષે ભરાયા





અમરાપુર સીમના જંગલ વિસ્તારમાં યુવતીનો ઝાડ પર લટકતી લાશ મળી






પાંચ દિવસથી યુવતી ગુમ હોવાની પોલીસને જાણ કરવા છતાં કાર્યવાહી ન કરતા લોકો રોષે ભરાયા