બાયડ ના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને લખ્યો પત્ર
કેતન પ્રણામી અરવલ્લી
બાયડ ના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને પત્ર લખી ગ્રેજ્યુએટ , પોસ્ટ ગ્રેજ્યુએટ , ડીગ્રી , ડિપ્લોમાં ,માં અભ્યાસ કરતા તેમજ ટેકનીકલ અભ્યાસ ક્રમ ના વિદ્યાર્થીઓ ને પણ ચાલુ સાલે માસ પ્રમોશન
આપી ઉત્તીર્ણ કરવા અંગે પત્ર લખી માંગ કરી છે.કોરોના વાયરસ નો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યોં છે ત્યારે ચાલુ વર્ષે પરીક્ષા યોજાય તેવું શક્ય ન લાગતું હોવાથી પત્ર લખ્યો માસ પ્રમોશન આપવા માંગ કરી છે.