કૉરોના વાઇરસને લઇને મોડાસાની સાર્વજનિક હૉસ્પિટલમાં
કેતન પ્રણામી અરવલ્લી
કૉરોના વાઇરસને લઇને મોડાસાની સાર્વજનિક હૉસ્પિટલમાં સેનિટાઇઝેશન ચેમ્બર મુકવામાં આવ્યું છે. મોડાસાની સાર્વજનિક હૉસ્પિટલ ખાતે કૉરોના વાઇરસને લઇને આઇશોલેશન વૉર્ડ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે અહીં
મોડાસાની સાર્વજનિક હૉસ્પિટલમાં સેનિટાઇઝેશન ચેમ્બર મોડાસાની વિનાયક ગેસ કૉરિપોરેશન અમ્રિશભાઇ તથા ધનંજય ભાઈ ભાટિયા દ્વારા ભેટ કરવામાં આવ્યું છે. અહીં આવતા તમામ દર્દીઓ હવે સેનિટાઇઝ ચેમ્પરમાંથી પસાર થશે જેથી કૉરોનાના ચેપનો ફેલાવો થતો અટકાવી શકાય...