TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

મોડાસા પ્રદેશ ભાવસાર સમાજ નું ગૌરવ

કેતન પ્રણામી અરવલ્લી

ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ  નુ જાહેર થયેલા પરિણામ મા અરવલ્લી જીલ્લા ના મોડાસા ના વતની પ્રકાશકુમાર અમૃતલાલ  ભાવસાર ( વરુણ પ્રીન્ટીંગ પ્રેસ ) ના પુત્ર  સ્મીત 

પી.ભાવસારે તાજેતરમાં લેવાયેલ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ મા A ગૃપ  મા ૯૯.૮૩ પર્સન્ટાઈલ ગુણ મેળવી અરવલ્લી જીલ્લા મા પ્રથમ સ્થાન મેળવી બ્રાઇટ જુનિયર સાયન્સ કોલેજ મોડાસા નુ અને મોડાસા પ્રદેશ  ભાવસાર સમાજ નું ગૌરવ વધારેલ છે પ્રદેશ ભાવસાર સમાજ ના પ્રમુખ,  મંત્રી અને હોદ્દેદારો એ સ્મિત ને અભિનંદન આપી  તેની શૈક્ષણીક  કારકિર્દી ઉજ્જવળ બને તેવી શુભેચ્છા પાઠવી હતી.