TOP NEWS

हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर,​ |    हर खबर आप तक, केवल आजतक 24 न्यूज पर, |   

નરોડામાં આવેલ SNME કેમ્પસની એ-વનઝેવિયર્સ સ્કૂલ અને સત્યમ વિદ્યાલય ના શિક્ષક ગણે દેશના શહીદ થયેલા વીર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

કેતન પ્રણામી અરવલ્લી 



નરોડા માં આવેલ SNME કેમ્પસની એ-વન ઝેવિયર્સ સ્કૂલ અને સત્યમ વિદ્યાલય ના શિક્ષક ગણે ચાઈનીઝ પ્રોડક્ટ અને ચાઈનીઝ એપ્લિકેશન નો બહિષ્કાર કરીને આપણા દેશના શહીદ થયેલા વીર સૈનિકો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી


તેમજ પ્રતિજ્ઞા લીધી હતી કે શિક્ષકો દ્વારા સમાજ, વિદ્યાર્થીઓ અને વાલીઓને આત્મનિર્ભર ભારત બને એ વિષયનું જ્ઞાન પૂરું પાડીશું તેમજ ચાઈનીઝ પ્રોડક્ટ અને એપ્લિકેશનનો સમાજમાંથી તેમજ ભારતભર માંથી બહિષ્કાર થાય અને ભારત દુનિયામાં મજબૂત રાષ્ટ્ર બને એવી પ્રતિજ્ઞા લીધી હતી.