લોકડાઉન વચ્ચે બાયડના ઇન્દ્રાણ ગામના એક પરિવારના ખાતામાંથી ૮.૭૧ લાખ રૂપિયા ઉપડી જતા પરિવાર પર આભ ફાટી પડ્યો
કેતન પ્રણામી અરવલ્લી
પ્રાપ્ત માહિતી અનુસાર
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઈન્દ્રાણ ગામમાં એક ગરીબ ખેડૂત પરિવાર સાથે ઓનલાઇન થી ૮.૭૧ લાખ રૂપિયાની ગરીબ પરિવારના ખાતામાંથી નીકળી ગયા ત્યાર બાદ ઘટના એવી બની કે આ પરિવારના મોભી એટલે છોકરા ના પિતાશ્રીનું એક્સિડન્ટમાં મૃત્યુ થયેલ અને તેઓ રામદેવ મસાલા માં નોકરી કરતા હતા ૨૭ વર્ષની નોકરી બાદ મૃત્યુ થવાના
કારણે તેમની બચતના ૮.૭૧ લાખ રૂપિયા તેમને ખાતામાં મળેલ હતા એમાંથી પાંચ લાખ રૂપિયાની એફડી કરાવેલ હતી તેમના પરિવારે એસ.બી.આઈ બેન્ક નું એટીએમ કઢાવવા આપેલ હતું પરંતુ તેની પિન જનરેટ થતી ન હતી અને ઘણા દિવસથી એ.ટી. એમ ન આવવાના કારણે તેના ઉપર મોબાઈલ ફોન આવેલ હતો કે તમારા એટીએમ ની પિન જનરેટ થતી નથી એટલે તમારામાં ઓટીપી આવશે એમ કરીને તેમના ખાતામાંથી એફડી અને રકમ થઈને બધા જ રૂપિયા ઉપડી ગયેલ તેની જાણ તેમના પરિવારને દસ દિવસ પછી પડતા તેઓએ ફરિયાદ
સાઠંબા પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ તેના આધારે તેની તપાસ એસઓજીને સોંપવામાં આવી એક બાજુ કોરોના વાયરસની મહામારી હોય અને પરિવારને તકલીફ હતી અને તેમના જીવનની બચત એકસાથે ઉપડી જતા ખૂબ ચિંતિત થયા હતા અને બીજું કે એમાંથી એક લાખની આસપાસ ની રકમ સુરતની કોટક મહિન્દ્રા બેન્ક માં ટ્રાન્સફર થયેલ છે આ પરિવારને જિંદગીની આવક જળવાઇ ગઇ છે અને તે પોલીસ તંત્ર અને સરકાર પાસે ન્યાય મળે તેની અપેક્ષા રાખી રહ્યો છે