*અરવલ્લી મોડાસા રુલર હદ વિસ્તારમાં એન્ટ્રીના 1 હજાર રૂપિયા પોલીસકર્મીને ના આપતા આઇસર ચાલક ને ઢોર માર મારવામાં આવ્યો તે પોલીસ કર્મીઓ કોણ..?*
રાજ્ય ભર મા પોલીસ દ્વારા પૈસાની ઉઘરાણી ના કિસ્સાઓ આયે દિન સંભાળવા મળતા હોય છે ત્યારે પોલીસ કયા પ્રસંગ નું ઉઘરાણું કરે છે તે તો પોલીસ અધિકારીઓ જાણતા હોય તેમ લાગી રહ્યુ છે
ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા રુલર પોલીસ ની હદમાં આવેલ સીનાવાડ ગામમા વહેલી સવારે આઇસર ચાલક પાસે થી એન્ટ્રી ના નામે 1 હજાર રૂપિયા માંગતા ચાલક પાસે 300 હોવાથી ચાલક 100 રૂપિયા આપવાનું કેતા પોલીસ કર્મચારી એ પોતાના હોદા નો દૂર ઉપયોગ કરી ગરીબ આઇસર ચાલક ને ઢોર મારતા ચાલક બેહોશ થઇ જમીન પર ઢાળી પાડતા.પોલીસકર્મી રફુચક્રર થઇ ગયા હતા..
પોલીસ સેવા સુરક્ષા અને શાંતિ ની ફરજ ભૂલી કેવા પ્રકાર નું પૈસા નું ઉઘરાણું કરે છે ત્યારે પોલીસ ની આવી લૂખી દાદાગિરી નો કિસ્સો સામે આવ્યો છે ત્યારે પોલીસ ની ગાડી લઇ આવેલ પોલીસ કર્મચારીઓ કોણ હતા. અને તેમના ઉપર કેવા પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવે છે તેતો આવનાર સમય જ બતાવશે,
સમગ્ર ઘટના પર નજર કરીએ તો મેઘરજ થી પૂઠા ભરી આવતી આઇસર ગાડી ની રસો છૂટી જતા મોડાસા નજીક સીનાવાડ ગામે આઇસર ગાડી રોકી રસો ફિટ કરતી વખતે સરકારી સવાર ના પાચેક વાગે પોલીસ ની ગાડી આવી ગાડી માંથી 3 એક પોલીસ કર્મિયો એ ડ્રાઈવર ની પૂછ પરછ કરી ગાડી ની એન્ટ્રી ના પૈસા 1000 માંગતા ડ્રાઈવરે કહીંયુ કે સાહેબ મારા જોડે 300 રૂપિયા છે એટલે તમને 100 રૂપિયા આપું છું
100 રૂપિયા વાની વાત સાંભળતા જ પોલીસ કર્મી નો પીતો જતા પોલીસ ની ગાડી મા રહેલ પાઇપ કાઢીને ખરાબ ગાળો બોલી ડ્રાઈવર ને ઉંઘો ફેરવી પાઇપ ના દંડા વડે 10 ઉપર ના ફટકા મારતા ડ્રાઈવર જમીન પર પડી બેહોશ થઇ જતા. પોલીસ કર્મિયો નો દો ગ્યારા થઇ ગયા હતા..
જયારે ભાન મા આવતા ડ્રાઈવરે રોતા રોતા ગાડી ના માલિક ને ફોન કરી ઘટના સ્થળે બોલાવી લઈજવા નું કેતા માલિક આવી ને ડ્રાઈવર ને પોતાની દુકાને લઇ જઈ પુછપરછ કરતા ત્રણ પોલીસ કર્મચારી પૈકી એક કર્મચારી મને મારિયો છે મને તેમના નામ ખબર નથી પણ હું તેમને ઓળખી જઈશ.. જિલ્લા પોલીસ વડા આ બાબતે શુ પગલા ભરશે તે આવનાર સમય જ બતાવશે??
*અરવલ્લી મોડાસાના રુલર હદ વિસ્તારમાં પોલીસ ની લૂખી દાદાગીરી સામે આવી*
*પોલીસ ધ્વારા ઢોર માર મારતા ચાલક બેહોશ થતા પોલીસ રફુચક્કર કોણ હતા પોલીસકર્મી જિલ્લા પોલીસ વડા તપાસના આદેશ આપશે કે કેમ ???*
કેતન પ્રણામી
અરવલ્લી