અરવલ્લી જીલ્લામાં કોરોનાને હરાવ્યાનો પહેલો કેસ, લીંબોદરા ના ૨૬ વર્ષીય યુવકનો રિપોર્ટ હવે નેગેટિવ
કેતન પ્રણામી અરવલ્લી
ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાગ્રસ્ત થતા અને મોડાસા શહેરમાં પણ કોરોનાએ પગપેસારો કરતા લોકોમાં કોરોનાને લઈને ભારે ફફડાટ ફેલાયો હતો.ત્યારે મેઘરજના લીંબોદરા ગામનો સંજય દોલાજી માલીવાડ નામનો યુવક અમદાવાદ ખાનગી કંપનીમાં કામ કરતો હતો કોરોનામાં લોકડાઉન થતા જિલ્લાની સરહદો બંધ હોવાના દાવાઓ વચ્ચે યુવક વતન લીંબોદરા પહોંચતા મેઘરજ તાલુકા આરોગ્ય અધિકારી પરીખ અને તેમની ટીમે યુવકને મોડાસાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં ખસેડાતા તંત્રએ યુવકને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા કોરોનાનો રિપોર્ટ પોઝેટીવ આવતા તંત્રમાં હડકંપ મચ્યો હતો યુવકને મોડાસાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ યુવકનો સપ્તાહ પછી ફરીથી કોરોનાનો રિપોર્ટ કરાવતા યુવકનો રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.ત્યારે મેઘરજ આરોગ્ય તંત્રને અમદાવાદથી મેઘરજ લીંબોદરા વતનમાં યુવક આવ્યો હોવાની જાણ થતા તંત્રએ તાબડતોડ યુવકને મોડાસા કોવીડ-૧૯ હોસ્પિટલમાં આઈસોલેટ કરી કોરોનાનો રિપોર્ટ કરાવતા શનિવારે યુવકનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવતા સંજય દોલાજી માલીવાડ યુવકને સારવાર આપવામાં આવી હતી એક સપ્તાહ બાદ યુવક કોરોના જેવી જીવલેણ બીમારીને હરાવવામાં સફળ રહેતા યુવકનો કોરોના નેગેટિવ રિપોર્ટ જીલ્લાના લોકો માટે સુખદ સમાચાર બન્યા છે.